દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાયણી માં લસણ લઈ તેમાં મીઠું અને મરચું ઉમેરી વાટી લો અને ચટણી તૈયાર કરો.
- 2
પછી કડાઈ માં તેલ મૂકી તેને ગરમ કરી ચટણી ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ થવા દો. પછી તેમાં હળદર અને ધાણાજીરું ઉમેરી મિક્સ કરો.
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી દહીં ઉમેરી મિક્સ કરી ઉપર થી કોથમીર ભભરાવી ગરમાં ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati જયારે શાક માં su બનાવવું નાં સુજે. તો આ એકદમ જલ્દી અને ઘર માં રહેલી સામગ્રી થી 10 મિનિટ ma બની જતી રેસિપિ છે. દહીં - તિખારી માં મેં આજે રાઈ અને વરિયાળી નો વઘાર કર્યો છે. ખુબ સરસ લાગ્યો. આપ પણ એક્વાર આ રીતે જરૂર બનાવજો. ટેસ્ટ માં સરસ લાગશે. 👌😍 Asha Galiyal -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 #week5દહીં તીખારી એ મૂળ કાઠિયાવાડ ની વાનગી છે જેમાં મસાલેદાર દહીં પીરસાય છે. બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. તેને પૂરી, પરોઠા, થેપલા સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#GA4#Week24દહીં તિખારી એક સાઈડ ડિશ છે જે બનાવવી ખૂબ સરળ છે. આ ડિશ બપોરે અથવા સાંજે જમવા માં સાથે લઈ શકાય. દહીં તિખારી સાથે ભાખરી કે બાજરા ના રોટલા સરસ લાગે છે. Shraddha Patel -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
-
કાઠીયાવાડી દહીં તિખારી (Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
દહીં ની તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
KhyatiTrivediવાઘરેલું દહીં , જે તરત બની જાય અને ખાવા માં પણ ટેસ્ટી લાગે.. Khyati Trivedi -
-
-
-
-
દહીં તિખારી કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ (Dahi Tikhari Kathiyawadi Dhaba Style Recipe In Gujarati)
ચટાકેદાર, સ્પાઈસી અને અસ્સલ કાઠીયાવાડી દહીં તિખારી, જોતા જ મોંઢા માં પાણી આવી જાય.#CB5 Bina Samir Telivala -
-
-
-
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#ઇબુક૧#૩૮કાઠિયાવાડ ની પ્રખ્યાત દહીં તીખારી થી આપણે સૌ જાણકાર છીએ જ. કાચી કઢી ના નામ થી પણ જાણીતી આ દહીં તીખારી ધાબા માં અચૂક હોઈ જ છે. તીખું તમતમતું ,તેલ થી ભરપૂર દહીં તીખારી શાક ની ગરજ સારે છે. Deepa Rupani -
કાઠિયાવાડી દહીં તિખારી (Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
#વેસ્ટ તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડ ની શેર કરી આવીયે કાઠીયાવાડ ની મહેમાનગતિ બહુજ હોય જેકોઈ આવે એમને આમ ના જાયઃ જમીનેજ જાયઃ દોસ્તો બધીજ વાત જુના જમાના માં જોવા મળૅ ઘરમાં કઈ પણ શાક હોય તોપણ મહેમાન આવે એટલે દહીં તિખારી તો હોય અને ના હોયતો પણ તિખારી બનાવી આપેલ એટલે બધાને મજા ખીચડી ભેંગીતો વધુ મજા આવે જલ્દી પણ બનીજાય એટલે બેનોને પણ મજા આવે Varsha Monani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15699704
ટિપ્પણીઓ (3)