મેસુબ (Mesub Recipe In Gujarati)

Anugrah Kitchen @Purv_Khakhariya
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી લઈ લો
- 2
બધી સામગ્રી મીક્સ કરો
- 3
તેને સતત હલાવતા રહો ઘી છુટુ પડે ત્યાં સુધી હલાવતા રહો
- 4
હવે તેને થાળી મા ઠારી દયો
- 5
તેને સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મલાઇ મેસુબ (Malai Mesub recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં મલાઇ મેસુબ ખાવાથી ઠંડક થાય છે અને ટેસ્ટ મા ખુબજ સરસ છે Nisha H Chudasama -
-
-
-
-
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CB4મેશુબ્ એ પ્રસંગો માં બનતી વાનગી છે પરંપરાગત મીઠાઈ કહી શકાય.લગભગ બધાને ભાવતી આ સ્વીટ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#trend2 બેસનની મીઠાશ અને શુદ્ધ ઘીનો મઘમઘાટ અને આ બન્ને નું મીશ્રણ એટલે મેસેજ પાક. Nita Prajesh Suthar -
-
-
-
-
કોપરા નો મેસુબ (Kopra Mesub Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
જાળીદાર મેસુબ (mesub recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ફ્રેન્ડ્સ આજે મેં મેસુબ બનાવ્યો જે એકદમ બહાર જેવો જ બન્યો નીચે થી બ્રાઉન અને ઉપર થી પીળો,જે ખવા માં ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે.તો આજે હું મેસુબ ની રેસિપી તમારી સાથે શેર કરું છું,ટ્રાઇ કરજો ખુબજ સરસ બને છે. Yamuna H Javani -
-
(મેસુબ ( Mesub Recipe in Gujarati)
#કૂકબુકકોપરા નો મૈસુર અમારા ઘરે બધાને બહુજ પ્રિય છે. અગીયારસ કે કોઇ પણ ઉપવાસ માં અમારા ઘરે રેગ્યુલર બને છે. Krupa -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702240
ટિપ્પણીઓ (3)