સફરજન મસાલા (Apple Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#CDY
#makeitfruity
બાળકો ફ્રુટ ઓછું પસંદ કરતા હોય છે જો તેમાં મસાલો કરવાથી તેનો ટેસ્ટ ચેન્જ થાય છે અને નાના મોટા બધાને ટેસ્ટી લાગે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 નંગસફરજન
  2. 1/2 સ્પૂનશેકેલ જીરું
  3. 1/2 લીંબુ નો રસ
  4. ૧/૪ સ્પૂન સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સફરજન ને ધોઈ લો પછી

  2. 2

    સફરજન ને ચક્કરમાં સમારી લેવું પછી તેને ડિશમાં ગોઠવી તેના ઉપર શેકેલા જીરાનો પાઉડર અને સંચળ મિક્સ કરીને sprinkle કરવું

  3. 3

    ત્યારબાદ તેના ઉપર લીંબુનો રસ છાંટવો સફરજનમાં મસાલો કરી ને રાખવાથી બાળકો પસંદ કરે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes