લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
બે વ્યક્તિ
  1. 300 ગ્રામજીની બટેટી
  2. 15-20લસણની કળી
  3. 7-8 લાલ મરચા
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી હિંગ
  7. 2 ચમચી કોથમીર
  8. જરૂર મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા બટેટાને બાફી લેવી ત્યારબાદ તેની છાલ કાઢી લેવી હવે લસણને લાલ મરચાની પેસ્ટ બનાવી લેવી

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં હિંગ મૂકી તેની અંદર પેસ્ટ નાખી દેવી થોડીવાર સાંતળી લેવી ત્યારબાદ તેની અંદર બટેટી નાખી દેવી ત્યારબાદ મીઠું લાલ મરચું ચડિયાતું આખી દેવ

  3. 3

    સારી રીતના હલાવી ઉપરથી કોથમીર ભભરાવી આ સાથે લસણીયા બટાકા તૈયાર ભુંગળા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes