બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#CDY
હેપી ચિલ્ડ્રનસ ડે લવલી બચ્ચા પાટીૅ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ દાણા કાઢી લો ને ગાજર છીણી લો.
- 2
પછી એક ડીશ માં મોનેકો બિસ્કીટ મુકી તેના પર સોસ લાગાવી મકાઈ ગાજર મુકી ચીઝ ખમણી ને ચાટ મસાલો છાંટી સર્વ કરો.
- 3
મારી દોહીત્રી ખાસ કુકપેડ માટે બનાવે છે બધાં જ બાળકો ને પ્રોત્સાહન મળે માટે અહીં તે બનાવે છે તે ફોટા શેર કરૂ છું. આભાર
Similar Recipes
-
-
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મેરી બિસ્કીટ પીઝા (Marie Biscuit Pizza Recipe In Gujarati)
#NFR બાળકો ની પ્રિય વાનગી જલ્દી બની જતી ને બાળકો પોતે પણ બનાવી શકે. HEMA OZA -
-
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
-
વેજ.ચીઝ બિસ્કિટ પિઝા (Veg. Cheese Biscuit Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheese Nehal D Pathak -
-
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#USછોકરાઓ ને ખૂબ જ પંસંદીતા બીસ્કીટ પીઝા. મેં અહીંયા મોનાકો બીસ્કીટ વાપર્યા છે, પણ ધણા બધા સોલ્ટેડ બીસ્કીટ વાપરી ને આ પીઝા બની શકે છે.આ ટી-ટાઈમ સ્નેક છે અને બર્થ ડે પાર્ટી માં હમેશાં હીટ હોય છે.Cooksnap@Amita_soni Bina Samir Telivala -
-
-
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
-
જૈન મોનાકો પિઝ્ઝા બાઈટ્સ(Jain Monacco Pizza Bites recipe in gujarati)
#ફટાફટસાંજની ભુખને સંતોષો ઝટપટ બની જતા મોનાકો પિઝ્ઝા બાઈટ્સ વડે... Urvi Shethia -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4#Week22પીઝા એક મનગમતી વાનગી થઈ ગઈ છે ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ માટે તો આ પીઝા માટેના ક્રેઝ ને આપને ઘરે પણ પૂરો કરી શકીએ છીએ પણ ઘણી રીતે આજે મે બિસ્કીટ માંથી પીઝા બાઈટ બનાવ્યા છે જે બનાવવા ખુબજ સહેલા છે. khyati rughani -
-
-
પીઝા(pizza recipe in gujarati)
#ફટાફટપીઝાનું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. આમ તો પિઝા મેંદાના અને ઘઉંના બેઝ પર બનાવવામાં આવે છે જે વધારે ટાઈમ લે છે. પણ મેં બિસ્કિટ પર પીઝા ટોપિંગ મૂકીને #ફટાફટ બની જાય તેવો નાસ્તો બનાવ્યો છે. જે તમે કીટી પાર્ટીમાં , gettogether માં starter તરીકે પણ બનાવી શકો.બાળકોને તો આ બહુ જ ભાવશે. અને મોટા પણ મજાથી ખાશે. અને ચીઝ હોય પછી તો પૂછવું જ શુ?? કોને ન ભાવે!!!! Khyati's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711038
ટિપ્પણીઓ (6)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊