પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Anugrah Kitchen
Anugrah Kitchen @Purv_Khakhariya

પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 વ્યક્તિ
  1. 1/2 વાટકીબાજરી નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1 વાટકીમેથી ની ભાજી
  5. 1 વાટકીપાલક ની ભાજી
  6. 1 વાટકીધાણાં ભાજી
  7. 1/2 વાટકીદૂધી નુ છીણ
  8. 1/4 ચમચીહળદર
  9. ચપટીહિંગ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ચપટીમીઠી સોડા
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક કથ્રોટ મા બધી સામગ્રી ભેગી કરો

  2. 2

    દહીં નાખીને લોટ બાંધવો

  3. 3

    1 ચારણી મા મુઠીયા વાળો 1/2 કલાક માટે સ્ટીમ કરવા મુકો

  4. 4

    પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anugrah Kitchen
Anugrah Kitchen @Purv_Khakhariya
પર

Similar Recipes