કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

દિવાળી માં ખાસ બનતી વાનગી.... જલ્દી થી બની પણ જાય અને એ પણ સાવ ઓછા ઘટકો થી.

કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)

દિવાળી માં ખાસ બનતી વાનગી.... જલ્દી થી બની પણ જાય અને એ પણ સાવ ઓછા ઘટકો થી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 400 ગ્રામનાળિયેર નું છીણ
  2. 200 ગ્રામમિલ્ક મેડ
  3. 1 વાટકીનાળિયેર નું છીણ ઉપર લગાવવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેનમાં મિલ્ક મેડ નાંખી ગરમ કરવું. એક બે મિનિટ પછી તેમાં ટોપરાનું છીણ નાંખી મિક્સ કરવું.

  2. 2

    બધું સરખું મિક્ષ થઇ જાય એટલે ગેસ બંધ કરી સહેજ ઠંડુ પડે એટલે લાડુ વાળી લેવા.

  3. 3

    લાડુ ને નાળીયેરના છીણ માં રગદોળી લેવા. તૈયાર છે કોકોનટ ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes