રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાફેલા બટાકાને છીણી લો. પછી તેમાં બધા જ મસાલા એડ કરો. હવે તેમાં કોથમીર, લીંબુનો રસ,ખાંડ અને મીઠું નાખી બધું જ મિક્સ કરી હલાવો.
- 2
હવે મિશ્રણના ગોળા વાળી દો. એક બાઉલમાં બેસન અને ચોખાનો લોટ લઇ તેમાં મીઠું નાખી ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ખીરામાં ચપટી સોડા નાંખી હલાવી દો. પછી તેમાં ગોળા બનાવ્યા છે તે બોળી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. બ્રાઉન કલરના થાય એટલે એક પ્લેટમાં લઈ લો.
- 3
હવે રેડી છે બટાકા વડા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચટપટા બટાકા વડા (Chatpata Bataka Vada Recipe In Gujarati)
#PS#Tips બટાકા વડા ને તરતી વખતે ખીરામાં ગોરા મૂકી ચમચી માં લઇ વધારાનું ખીરુ ચમચી થોડી ત્રાંસી કરીને વધારાનું ખીરુ કાઢી લેવું અને ધીમેથી ગરમ તેલમાં મૂકો. આમ કરવાથી તેલમાં લોટ ની મમરી પડતી નથી. બટાકા વડા નો ગોળ shep સુંદર લાગે છે. આજની મારી આ ટિપ્સ છે. થેન્ક્યુ. Jayshree Doshi -
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
-
-
-
-
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
મારા ઘરમાં બધાને બટાકા વડા તો બહુ જ ભાવે . મેં એને ત્રણ જાતની ચટણી સાથે સર્વ કર્યા છે રાજકોટની green chutney ખજૂર ની મીઠી ચટણી અને લસણની ચટણી Jalpa Tajapara -
-
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715528
ટિપ્પણીઓ (2)