રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢી ને એક બાઉલ લો.ત્યાર બાદ તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને આદુ મરચા ની પેસ્ટ નાખો.
- 2
ત્યાર બાદ એક વઘારીયા માં તેલ ગરમ કરો.હવે તેમાં રાઈ,હિંગ,અડદ દાળ,સમારેલું લસણ અને લીમડો નાખી દો.આ વઘાર ને બટાકા ના મિશ્રણ મા ઉમેરી દો.ત્યાર બાદ બધું બરાબર મિક્સ કરી ને તેમાંથી નાના નાના ગોળા વાળી લો.
- 3
હવે એક બીજા બાઉલ મા ચણા નો લોટ,હિંગ,મીઠું,હળદર અને સોડા નાખી દો.જરૂર મુજબ પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.બનાવેલા ગોળા ને ચણા ના લોટ મા બોળી અને તેલ મા તલી લો.તેને ખજૂર આંબલી ની ચટણી અને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી બટાકા વડા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795179
ટિપ્પણીઓ (2)