લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

#CB5
#week5
#cookpadindia
#cookpadgujrati
લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે...
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5
#week5
#cookpadindia
#cookpadgujrati
લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાં ને 2-3 સીટી વગાડી બાફી લેવાં.
- 2
ગેસ પર કડાઈ મૂકી, તેમાં તેલ મૂકી ગરમ કરવું. ગરમ થાય એટલે તેમાં રાઈ, વરિયાળી અને તલ નો વઘાર કરવો. ગેસ ની ફ્લેમ ધીમી રાખવી.
- 3
વઘાર માં મરચાં - અદરક ની પેસ્ટ નાંખી, થોડીવાર સાંતળવી, હવે તેમાં લસણની ચટણી, લાલમરચું પાઉડર, હલ્દી, ધાણા-જીરું પાઉડર, આમચૂર પાઉડર... આ બધું નાંખી ને સરસ સાંતળી એકસાર કરવું. તેલ છુટ્ટુ પડે, એટલે તેમાં બાફેલાં બટાકાં નાખવાં. અને મસાલા માં સારી રીતે મિક્સ કરવું. મીઠું ઉમેરવું, હલાવવું, અને થોડીવાર ઢાંકીને ધીમા તાપે થવા દેવું.
- 4
બટાકાં માં મસાલો સરસ રીતે ભળી ગયો હશે. હવે ગેસ બંધ કરી, કડાઈ નીચે ઉતારી લેવી. બટાકાં ને એક્વાર હલાવીને ઉપર -નીચે કરવાં. ફરી ઢાંકી ને 2 મિનિટ રાખવાં.
- 5
હવે એક બૉઉલ માં કાઢી ઉપરથી સમારેલી કોથમીર ભભરાવવી. તો તૈયાર છે...
ચટપટા એવા.."લસણીયા - બટાકાં" 😍
********************* - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા કાંદા નું શાક (Bataka Kanda Shak Recipe In Gujarati)
#KS7કાંઈ શાક નાં હોય તો, બટાકાં - કાંદા તો ઘર માં મળીજ આવે. તો એનું શાક બધાજ બનાવી લેય. અને બધાનેજ ભાવે. જલ્દી પણ બની જાય. રોજ રોજ સુ બનાવવું, નાં સમજાય, તો સિમ્પલ કાંદા - બટાકાં નું શાક બનાવી લેવું. Asha Galiyal -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
ગ્રીન લસણીયા બટાકા (Green Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5બીજા કલર અને ફ્લેવર માં ફટાફટ બની જતા ગ્રીન લસણીયા બટાકા Sonal Karia -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
સૂકી ચોળી અને બટાકાં નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadGujrati... મેં આજે સૂકી ચોળી ની સાથે બટાકાં નું શાક બનાવ્યું છે. ચોળી કઠોળ છે. તેને પલાળી રાખવાં માં આવે છે. Asha Galiyal -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya bataka recipe in Gujarati)
ટ્રેંડિંગ રેસીપીપોસ્ટ -2 કાઠિયાવાડ ના કોઈ પણ ટાઉન માં જાવ ...ઘર હોય કે રેસ્ટોરન્ટ લસણીયા બટેટા જોવા મળે જ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળી જાય...અને હા તળેલા ભૂંગળા સાથે આ બટાકા મળી જાય તો ચુકતા નહીં તક ઝડપી જ લેવાય....મૉટે ભાગે નાની બટાકી(બેબી પોટેટો) જ વપરાય...આમાં ડુંગળી નોઉપયોગ નથી થતો કેમકે લસણ ના સ્વાદને હાઈલાઈટ કરવાનો હોય છે Sudha Banjara Vasani -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5મૂળ સૌરાષ્ટ્ર ની વાનગી..ત્યાં લોકો લસણ અને spicy ખાવા ટેવાયેલા હોય છે.અને એ ટેસ્ટી પણ હોય છે . Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (16)