પાલક મૂળા ની ભાજી ના મુઠીયા (Palak Mooli Bhaji Muthia Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
પાલક મૂળા ની ભાજી ના મુઠીયા (Palak Mooli Bhaji Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાની ભાજીને સોની અને સારી રીતે ધોઈ લો પાલકને બ્રાન્ચ કરી તેની પૂરી બનાવતી વખતે તેમાં આદુ મરચાની પેસ્ટ અને બધા જ મસાલા ઉમેરી દો
- 2
ઘઉં અને બાજરા ના લોટ ની મિક્સ કરી તેમાં મૂળાના પાન ઉમેરો પાલક ની બનાવેલી પ્યુરી અને મુઠી પડતું મોણ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી સોડા નાંખી મુઠીયા નો લોટ બાંધી લો
- 3
બાંધેલા લોટમાંથી મુઠીયા ના વાટા કરી ચારણી માં મૂકી મુઠીયાને 30 મિનિટ માટે વરાળે બાફી લ્યો
- 4
મુઠીયા બફાઈ જાય એટલે ઠંડા કરી તેના પીસ કરી લ્યો એક કડાઈમાં વઘાર માટે નું તેલ મૂકી સેક્સ રાઈ અને તલ ઉમેરો તે તતડે એટલે મુઠીયા ઉમેરી બરોબર હલાવી મુઠીયા માં વઘાર કરી લો મુઠીયા થોડા કડક (આકરા) જોતા હોય તો થોડું વધારે વાર રાખો. ગરમાગરમ મુઠીયાને ચા કોફી અથવા સોસ કે ચટણી સાથે સર્વ કરો
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
-
મૂળા નાં પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR3શિયાળામાં મૂળા બહુ જ સરસ આવે અને એના પાન પણ બહુ જ સરસ હોય તો એનો ઉપયોગ કરી અને મેં મૂળાના પરોઠા બનાવ્યા છે Sonal Karia -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#CookpadIndia#Cookpadgujarat#Palakmutiya#VandanasFoodClubશિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આજ દિવસો માં ભાજીપાલો ખૂબ સરસ અને ફ્રેશ મળતી હોય છે તો આજે મે પાલકની ભાજીના મુથીયા બનાવ્યા છે તેને તમે રાત્રે ડિનર માં કે સવારે ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો. Vandana Darji -
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe Neelam Patel -
-
મૂળા પાલક મુઠીયા (Mooli Palak Muthia Recipe In Gujarati)
દરેકને હેલોમેં મૂળો જોયો અને વિચાર્યું મને મુઠીયા બનાવવા દો,, cooking with viken -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15720275
ટિપ્પણીઓ (11)