પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મોણ નાખો બધા મસાલા નાખો. કીટું અને અથાણાં નો મસાલો પણ નાખો.પાલક ને સમારી ને ધોઈ ને નાખો..
- 2
દહીં નાખો ઢીલો લોટ બાંધો. સ્ટીમર માં બાફવા માટે મૂકી દો
- 3
બફાઈ જાય પછી નાના ટુકડા માં કાપી લો. તેલ મુકો કાળા તલ અને અજમો નાખી વઘાર કરો.
- 4
થોડું મીઠું અને લાલ મરચું નાખી મુઠીયા નાખો મિક્સ કરી દો. ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મુઠીયા કોઈપણ ભાજી, દૂધી, મકાઈના, વધેલા ભાત, સાદા પણ બનાવાય છે, મુઠીયા બાફેલા તેલ સાથે પણ સરસ લાગે, વધારેલા સરસ લાગે છે, ચા, ચટણી સાથે પણ ખવાય છે આટલુ કોમ્બિનેશન એકજ વસ્તુમાં.... Bina Talati -
-
-
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB5 Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookoadindia#cookoadgujaratiછપ્પનભોગ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15759867
ટિપ્પણીઓ (5)