આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે.

આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)

આંબા હળદર શિયાળામાં મળતી હોય છે.શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ખૂબ જ ગુણકારી છે.તેમાં પણ કેસરી આંબા હળદર વધુ ગુણકારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકેસરી અને સફેદ મિક્સ આંબા હળદર
  2. 2 ચમચીલીંબુનો રસ
  3. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ amba હળદરને 2,3 વાર પાણીથી ધોઈને સ્વચછ કરી લો.હવે તેની છાલ ઉતારી લો.ત્યારબાદ તેને ગોળ સુધારી લો.તમે લાંબી ચીરીઓ પણ સુધારી શકો છો.હવે તેમાં મીઠું આગળ પડતું અને લીંબુનો રસ નાખીને બરાબર હલાવીને મિક્સ કરો.હવે 1,2 કલાક તેને ઢાંકીને મૂકી રાખો,જેથી મીઠું,લીંબુ તેમાં ચઢી જાય. ત્યારબાદ તમે તેને ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.

  2. 2

    ઘણીવાર તમે કેટલી જાડી કે પાતળી હળદર સુધારી છે તેના પણ લીંબુ મીઠું હળદરમાં ચઢવા માટે ટાઈમ લે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes