પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા પાલકની ભાજી સુધારી લેવી મેથીની ભાજી પણ સુધારી લેવી ત્યાર બાદ તેને ધોઈ લેવી હવે એક કથરોટમાં ઘઉંનો લોટ લઇ લેવો
- 2
ત્યારબાદ તેની અંદર ભાજી સુધારેલી નાખી દેવી આદુ-લસણની પેસ્ટ અજમા તલ જીરૂ બધા મસાલા નાખી દેવા જરૂર મુજબ મીઠુ એક ચમચો તેલ નાખવું ત્યારબાદ તેનો લોટ બાંધી લેવો
- 3
લોટ બંધાઈ જાય એટલે તેને થોડીવાર રેસ્ટ આપવો ત્યારબાદ થેપલા વણી લેવા ત્યારબાદ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા આ સાથે પાલક મેથી ના થેપલા તૈયાર લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ની ભાજીના ઘઉં બાજરાના થેપલા (Methi Bhaji Wheat Bajra Thepla Recipe In Gujarati)
#BRગ્રીન ભાજી રેસીપી Falguni Shah -
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
-
-
-
-
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727304
ટિપ્પણીઓ