બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2 કપબાજરી નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. પાણી જરૂર મુજબ
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પરાત માં બાજરી નો લોટ અને તેમાં મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી ને મસળી લેવો.

  2. 2

    હવે બે હાથ ની મદદથી થી રોટલો ઘડી લેવો.

  3. 3

    હવે ગરમ તાવડીમાં રોટલા ને બંને બાજુ થી શેકી ને તાવડીમાં જ ફુલાવી નીચે ઉતારી લેવો.

  4. 4

    હવે રોટલા માં ઘી લગાડી ગરમા ગરમ સર્વ કરવા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes