ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ખાટ્ટા મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમગ ૧ કલાક પલાળેલા
  2. ૧ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨ ટી સ્પૂન રાઇ
  4. ૧/૨ટી સ્પૂન જીરું
  5. ૧/૨ ટી સ્પૂન હીંગ
  6. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  9. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  10. ૧/૨ ટી સ્પૂન હળદર
  11. ૧/૨ કપ ખાટ્ટુ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રેશર કુકર મા થોડું પાણી લઈ ૧ કલાક પલાળેલા મગ નાંખી ૩ સીટી બોલાવી દો

  2. 2

    તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે જીરું અને ત્યાર બાદ વાટેલા આદુ મરચાં સાંતળો...

  3. 3

    હવે હીંગ.... & લાલ મરચું નાંખી તરત કુકર વાળા મગ નાંખો... બધા મસાલા નાંખી એને ખદખદવા દો..

  4. 4

    હવે દહીં એકરસ કરી એમાં નાંખી થોડી વાર વધુ ખદખદવા દો... તો..... તૈયાર છે સ્વાદિષ્ટ ખાટ્ટાં મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes