પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને મોટી સમારીને ધોઈ અને બાફી લેવી. ભાજી બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારી થોડીવાર ઠંડી થવા દેવી.
- 2
ત્યાર પછી એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં બાફેલી ભાજી, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બે ચમચા જેટલું તેલ નાખી બરાબર મિક્સ કરવું. પછી જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો કઠણ લોટ બાંધવો.
- 3
લોટને ઢાંકીને 15 મિનિટ રહેવા દેવો. ત્યાર બાદ ગેસ ઉપર મધ્યમ આંચ પર તવી મૂકી લોટ ના લુવા કરી પરોઠું વણી બંને સાઈડ તેલ થી શેકી લેવું. આ રીતે બધા પરોઠાં તૈયાર કરવા. તો તૈયાર છે ટેસ્ટી પાલક પરાઠા.
- 4
પાલક પરાઠા ને શાક, ચટણી, દહીં અથવા કેચપ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
શિયાળામાં અમુક શાક બનાવવાની ખુબ મઝા આવે છે પાલક મેથી મુળા નુ શાકઅલગ અલગ પરાઠા બનાવે છે બધામે આજે પાલક પરાઠા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave -
-
-
-
-
પાલક પરાઠા(Spinach paratha recipe in Gujarati)
#cb6પાલકમાં વિટામીન એ,બી,સી,ઈ અને ફાઈબર તેમજ બીટા કૈરોટિન હોય છે. શિયાળામાં પાલક ભરપૂર મળે છે.છોકરાઓને કાચી પાલખ ઓછી ભાવે છે.પાલક નું,સૂપ, શાક,પાલક ટીક્કી, અથવા પરાઠા જેવી ઘણી વાનગીઓ બને છે. તેમાં એડ કરી વાનગી બનાવી ખાવાથી-ખવડાવવાથી ઘણા લાભ થાય છે. Hetal Vithlani -
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
સ્ટફડ પાલક પરોઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6પાલક પરોઠા Ketki Dave -
-
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
-
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
-
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6પાલક પરાઠા અને પાલક પૂરી તો ઘણી વાર બનાવું પણ આજે પનીર સ્ટફ કરીને ત્રિકોણ અને ચોરસ પરાઠા બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15738864
ટિપ્પણીઓ (12)