પનીર મેગી (Paneer Maggi Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2પેક મેગી
  2. 100ગ્રામ પનીર
  3. 1 નંગમોટો ટુકડો બટર
  4. 2 નંગકાંદા
  5. 1/2 નંગ કેપ્સિકમ
  6. 1/2 કપમકાઈ ના દાણા બાફેલા
  7. 2 tspપીઝા સોસ
  8. 3 tspમેયોનિઝ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 tspઓરેગાનો
  11. 1 tspપીઝા સિઝનીગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મેગી ને મસાલો એડ કર્યા વગર બાફી ને ઓસાવિ લો.હવે મેગી ના મસાલા ને બૉલ માં લઈ ને 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કરો.

  2. 2

    પેન માં બટર મૂકી કાંદા એડ કરી 1 મિનિટ કૂક કરો. હવે કેપ્સિકમ,મકાઈ એડ કરો.હવે તેમાં મેગી નો મસાલો એડ કરી મિક્સ કરો.હવે ઓરેગાનો, સિઝનીગ એડ કરી મિક્સ કરો.પીઝા સોસ,મેયોનિઝ એડ કરી મિક્સ કરો..

  3. 3

    હવે તેમાં પનીર ના પિસિસ એડ કરી મિક્સ કરો.છેલ્લે મેગી એડ કરી મિક્સ કરો.

  4. 4

    રેડી છે પનીર મેગી.ઉપર ચીઝ એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes