રાજમા (Rajma Recipe In Gujarati)

Urvi Patel
Urvi Patel @Patelurvi_11

#JR

શેર કરો

ઘટકો

  1. 1 કપરાજમા
  2. નાની ડુંગળી
  3. 1ટામેટુ
  4. 2 ચમચીતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 2તેજ પત્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાને આખી રાત પલાળી રાખવા

  2. 2

    પછી તેને ધોઈ બાફી લેવા

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઝીણી સમારી વઘાર કરવો

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરો

  5. 5

    પછી તેમાં સ્વાદાનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરવા

  6. 6

    બધુ બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં બાફેલા રાજમા ઉમેરો

  7. 7

    ઢાંકી ને બધું બરાબર ચડવા દેવું

  8. 8

    પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Patel
Urvi Patel @Patelurvi_11
પર

ટિપ્પણીઓ

Similar Recipes