બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

#CB7
#CookpadIndia
#Cookpadgujarat
#week7
#breadpakoda
#VandanasFoodClub
બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે.
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7
#CookpadIndia
#Cookpadgujarat
#week7
#breadpakoda
#VandanasFoodClub
બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં 1 ટે સ્પૂન તેલ લઈ જીરું તતડાવો ત્યાર બાદ તેમાં ડુંગળી અને ગાજર ઉમેરો બંને થોડું સોફ્ટ થાય એટલે તેને એક બાઉલ માં લઈ લો. હવે તેમાં બાફેલ બટાકા ને મેશ કરી લો અને ઉપરના બધા મસાલા એડ કરી પકોડા નું સ્ટફિંગ રેડી કરી લો.
- 2
હવે બ્રેડ પર બટર લગાવી એક બાજુની બ્રેડ પર લીલી ચટણી લગાવી લો અને બીજી બ્રેડ પર બટર અને સ્ટફિંગ લગાવો. ચટણી લગાવેલ બ્રેડ પર ચીઝ ની સ્લાઈસ મૂકો. (ચીઝ ની બદલે પનીર પણ મુકી શકો)હવે બને બ્રેડ ને ભેગી કરી દો ને સેન્ડવીચ રેડી કરો.
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને ઉમેરી પાણી મિડયમ બેટર બનાવી લો. બેટર બહું જાડું ન રાખવું બ્રેડ પર કોટ થાય એટલું જ પાતળું રાખવું
- 4
એક બાજુ તેલ ને ગરમ કરવા રાખી દો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી સેન્ડવીચ ને બેટરમાં ડીપ કરી ફ્રાય કરી લો. આવી રીતે બધી સેન્ડવીચ ને ડીપ ફ્રાય કરી લો અહીં તમે શેલો ફ્રાય પણ કરી શકો. તો તૈયાર આપણા ગરમા ગરમ બ્રેડ પકોડા. તેને તમે ગરમ ગરમ ચા સાથે સર્વ કરી ને સાંજની મઝા માણો. 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે. Vaishakhi Vyas -
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
-
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2 #week2બ્રેડ પકોડા એ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને સ્નેકસ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બપોર પછી ચાલુ વરસાદે નાસ્તામાં એક કપ ચા સાથે પીરસવામાટે ની સૌથી શ્રેષ્ઠ વાનગી છે. જે બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. Sangita Shailesh Hirpara -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
લેફ્ટ ઓવર બ્રેડ પકોડા ચાટ (Left Over Bread Pakoda Chaat Recipe In Gujarati)
#LOબ્રેડ વધ્યા હતા એમાંથી મે ટેસ્ટી બ્રેડ પકોડા બનાવ્યા છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.😋 Falguni Shah -
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
#મોમ# પોસ્ટ ૨મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે. Kripa Shah -
બ્રેડ પકોડા ચીઝ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડ માં પકોડા ચાટ પણ આગવું સ્થાન ધરાવે છે જેને આપણે ઘરે બનાવીને પણ મજા માણી શકીએ છીએ. asharamparia -
બ્રેડ પકોડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં સવારે ગરમ ગરમ આદુની ચા સાથે ગરમા-ગરમ બ્રેડ પકોડા મળી જાય તો શિયાળાની ઠંડી માણવાની મજા આવી જાય.... Khushi Trivedi -
More Recipes
ટિપ્પણીઓ (21)