કોબીજ બટેટા નું શાક (Cabbage Potato Sabji Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
કોબીજ બટેટા નું શાક (Cabbage Potato Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ બટાકા અને ટામેટા ને સમારી ને પાણી વડે સાફ કરી લો.
- 2
એક પેન મા તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં રાઈ જીરૂ હિંગ વગેરે ઉમેરી ને તેમાં સમારેલા ટામેટા કોબીજ બટાકા ઉમેરી ને તેમાં મીઠું અને ખાંડ ઉમેરી ને મિક્સ કરી ને શાક ને પાકવા દો
- 3
વચ્ચે શાક ને હલાવતા રહો.20 મિનિટ બાદ શાક થય જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી ને મિક્સ કરી 5 મિનિટ માટે થવા દો.
- 4
હવે શાક માં ધાણા ભાજી ઉમેરી ને શાક ને સર્વ કરો.
Similar Recipes
-
કોબીજ બટાકા નું શાક (Cabbage potato sabji recipe in Gujarati)
#GA4#Week14Key word: Cabbage#cookpadindia#cookpadgujaratiઅહીં મેં કોબીજ બટાકા નું શાક સાથે આખું ગુજરાતી ભાણું પીરસ્યું છે... રોટલી, દાળ, ભાત, કોબીજ બટાકા નું શાક, ડુંગળી, લીલી હળદર, પાપડ, કચોરી, મિલ્ક ચોકલેટ...એન્જોય 🥰Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadindia#CookpadgujaratiWeek 7કોબીજનું શાક Ketki Dave -
-
-
-
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
કોબી કાંદા નું શાક (Kobi Kanda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB7 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767772
ટિપ્પણીઓ (2)