બાજરી મેથીના વડા (Bajri Methi Vada Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 2 કપબાજરી નો લોટ
  2. 1/2 કપઘઉં નો કકરો લોટ
  3. 1 કપમેથી
  4. 1 ચમચીતલ
  5. 1 ચમચીઅજમો
  6. 1 ચમચીઅથાણાં નો મસાલો
  7. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 3 ચમચીમોણ માટે તેલ
  12. 3 ચમચીદહીં
  13. જરૂર મુજબ પાણી
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરીના લોટ માં બધી સામગ્રી મિક્સ કરો

  2. 2

    ઢીલો લોટ બાંધો. નાના લુવા પાડી થેપી ને ગરમ તેલ માં તળી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes