વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ દાળ અને ચોખાને ધોઈ અને દસ મિનિટ માટે પલાળી રાખવા. ત્યારબાદ કુકરમા તેલ તથા ઘી ગરમ કરી તેમાં રાઈ અને જીરું, ક્રેક કરો. હવે તેમાં હીંગ, તજ, લવિંગ, તમાલ પત્ર, મીઠી લીમડી,લાલ અને લીલા મરચાં નાખી સોતે કરો. હવે તેમાં બારીક કટકા કરેલી ડુંગળી અને લસણ,છીણેલ આદુ નાખી સાંતળો. સરસ ફ્લેવર આવે એટલે તેમાં ૨ કપ ગરમ પાણી એડ કરો.
- 2
પાણી ઉકળે એટલે તેમાં દાળ અને ચોખા નાખી મિક્સ કરો. હવે તેમાં હળદર, મીઠું,ખીચડી નો મસાલો, શીંગદાણા નાખો. હવે તેમાં બારીક કટ કરેલ ગાજર તથા વટાણા અને તુવેર એડ કરો. મિક્સ કરો અને કૂકર નું ઢાંકણ ઢાંકી બે સીટી વગાડો. કૂકર ઠંડું થાય પછી સલાડ સાથે, છાશ સાથે મસાલેદાર ખીચડી સર્વ કરો.
Similar Recipes
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar -
-
-
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
વેજીટેબલ મસાલા ખીચડી
#cookpad#cookpadindia#cookpadgujarati#dinnerદરરોજનો પૌષ્ટિક આહાર એટલે ખીચડી. પણ એ ખીચડી પણ ક્યારેક મસાલેદાર, ટેસ્ટી, વેજીટેબલ બનાવી રૂટિન ચેન્જ લાવી શકીએ છીએ. Neeru Thakkar -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
-
-
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15782901
ટિપ્પણીઓ (11)