રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો
- 2
તેમાં ડુંગળી નાખી સાંતળો ગાજર વટાણા કેપ્સિકમ ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરી મીઠું અને હળદર ઉમેરી બરાબર હલાવી મિક્સ કરવું
- 4
રાયતુ કે દાળ સાથે સર્વ કરવું
Similar Recipes
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar -
-
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujaratiસવારે બનાવેલો ભાત વધ્યો હતો, મે સાંજે તેને મસ્ત વઘારી દીધો એટલે ગરમા ગરમ ટેસ્ટી ભાત બની ગયો. Neelam Patel -
-
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15788406
ટિપ્પણીઓ