રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ઉકાળવા મુકો અને એમાં જીરું, લીલાં મરચાં, મીઠુ ઉમેરો. પાણી બરાબર ઉકળે એટલે તેમાં પાપડખારો ઉમેરી ધીમેથી લોટ ઉમેરો અને વેલણ થી હલાવો, ગાગડી ના પડે તેનું ધ્યાન રાખો.
- 2
હવે ખીચું ની તપેલી ને ગરમ તવી પર મૂકી ઢાંકીને વરાળે પાંચેક મિનિટ જેવું સીજાવા દો.
- 3
તૈયાર ખીચું પર તેલ અને મેથીઓ મસાલો ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9અત્યારે પાપડી બનાવાની સીઝન, લીલાં લસણ, મકાઈ, જુવાર, ચોખાની પાપડી બનાવાય અને આ સીઝન નો ગરમા ગરમ લોટ ખાવાની મઝા પડે Bina Talati -
-
-
-
-
-
ચોખા ના લોટ નુ ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#CB9#week9 chef Nidhi Bole -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#ChooseToCook ખીચું મારા દિકરા ને બહુ જ ભાવે છે.સાંજે જ્યારે પણ ભૂખ લાગે અને હું એમ કહું કે ખીચું બનાવી દવ તો તરત જ કહે કે હા બનાવી દે.મને પણ બહુ જ ભાવે છે. Vaishali Vora -
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15803815
ટિપ્પણીઓ (7)