અપ્પમ (Appam Recipe In Gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672
શેર કરો

ઘટકો

  1. ૧ કપઇદડા નો લોટ
  2. ૧/૪ કપદહીં
  3. ૧ નંગકાંદા
  4. ૧/૪ કપગાજર
  5. ૧/૪ કપકોબીજ
  6. ૧ (૧/૨ ચમચી)લાલ મરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૫ ચમચીતેલ
  10. ૧ ચમચીરાઈ
  11. પાણી
  12. પેકેટ ઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ઇદડા નાં લોટ માં દહીં, મીઠું, તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો અને ૬થી ૭ કલાક માટે રહેવા દો.

  2. 2

    ઇદડા નાં લોટ માં કાંદા, ગાજર, કોબીજ અને મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને તેલ લઇ તેમાં રાઈ ઉમેરી વધારે કરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    અપ્પમ ટ્રે માં મીસરણ ઉમેરી અપ્પમ ઉતારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર

ટિપ્પણીઓ

Similar Recipes