ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામપોચું ખજૂર
  2. 2 ટેબલસ્પૂનગુંદ
  3. 1 ટેબલસ્પૂનકાજુના ઝીણા ટુકડા
  4. 1 ટેબલસ્પૂનબદામના ઝીણા ટુકડા
  5. 2 ટેબલસ્પૂનઘી
  6. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂરના ઠળીયા કાઢી રાખો અને કાજુ બદામ ના ઝીણા ટુકડા કરી રાખો.

  2. 2

    એક પેનમાં ઘી મૂકી તેમાં ગૂંદ તળી લો. હવે તેમાં કાજુ બદામ ના ટુકડા પણ સહેજ તળી લો. તે જ ઘી માં ખજૂર ઉમેરી સહેજ સાંતળી લો....ખજૂર પોચું પડે અને તેનો માવો તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    હવે તેમાં તળેલો ગુંદ અને કાજુ બદામના ટુકડા ઉમેરી દો. બરાબર મિક્સ કરી ને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો. ઉપર બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો. 10-15 મિનિટ માટે ઠરવા દો. પીસ કરી લો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes