લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

#CB10 Week-10
પાલક ખીચડી
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે.
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10
પાલક ખીચડી
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં મગ ની દાળ માં ૧/૮ ચમચી હળદર, ૧/૨ ચમચી મીઠું, ૩/૪ કપ પાણી નાખો. આ રીતે બીજી તપેલી માં ચોખા માં ૧/૨ ચમચી મીઠું અને 1-1/2 કપ પાણી નાખો. હવે કૂકર માં મૂકી બાફી લો.
- 2
- 3
હવે મિકસી ના મોટા જાર માં બ્લાંચ કરેલી પાલક પાણી માં થી કાઢી, બીજી બધી વસ્તુ નાખી વાટી લો.
- 4
હવે એક કડાઈમાં ૨ મોટી ચમચી ઘી ગરમ કરવા મૂકો. એમાં જીરૂ, હિંગ અને સુકુ લાલ મરચું ઉમેરો. હવે લસણ અને આદુ ઉમેરી થોડું સાંતળી લો.
- 5
હવે કાંદા ઉમેરી પિંક થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટા અને મીઠું ઉમેરો. ટામેટા નરમ પડે એટલે ધાણા જીરૂ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે પાલક ની પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે બાફેલી મગ ની દાળ, ભાત અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 7
હવે પાલક ની ખીચડી તૈયાર છે. ઉપર વઘાર માટે ૧ મોટી ચમચી ઘી માં લસણ ઉમેરી બ્રાઉન થાય એટલે હિંગ, સુકુ લાલ મરચું ઉમેરો.હવે કાશ્મીરી લાલ મરચું ઉમેરી, વઘાર સર્વ કરેલી ખીચડી ઉપર રેડી દો.
- 8
Similar Recipes
-
-
-
-
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલક લસુની ખીચડી 😄
#CB10#Week10આ ખીચડી ખુબ જ હેલ્થી છે અને તેને મિક્સ વેજીટેબલ રાઇતા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
-
-
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી Vyas Ekta -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#RC4Green 💚 recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
-
-
-
-
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (21)