કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Nikita Karia
Nikita Karia @cook_26571505
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

દસ મિનિટ
આઠ વ્યક્ત
  1. 1 કપ કાળા તલ
  2. ૧/૪ કપ પોચો ખજૂર
  3. ૧/૪ કપ દવા વગરનો ગોળ
  4. 2 મોટી ચમચી સનફ્લાવર અથવા તલનું તેલ
  5. 1 ચમચી ઘી
  6. 1/2 ચમચી ગુંદ
  7. 10 નંગકાજુ બદામ
  8. 1/2 ચમચી સુઠ પાઉડર
  9. 1/2 ચમચી ગંઠોડા પાઉડર
  10. 2ચમચા કોપરાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાળા તલને મિક્સર માં એક આંટો ફેરવો ત્યારબાદ તેમાં ખજૂર અને ગોળ અને છ નંગ કાજુ બદામ ઉમેરવા અને મિક્ષરમાં ફેરવવું એક બાઉલમાં લેવું

  2. 2

    ત્યારબાદ ઘી ગરમ મૂકી તેમાં ગુંદ તળવો અને તે મા ચાર નંગ કાજુ બદામ દડવા

  3. 3

    કાળા તલના મિક્સરમાં કાજુ બદામ સુઠ પાઉડર ગંઠોડા પાઉડર અને કોપરા પાઉડર અને તેલ ઉમેરી હાથથી મિક્સ કરવો તો તૈયાર છે આપણું બાળકોને ભાવતું કાળા તલનું કચરિયું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes