પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમા ઘી મૂકી તેમાં રાઈ જીરું હિંગ તજ લવિંગ મૂકી તેમાં ઝીણી સમારેલી પાલક થી વઘાર કરો ત્યારબાદ તેમાં હળદર લાલ મરચુ પાઉડર અને મીઠું નાખી બધું મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પલાળેલી ખીચડી ઉમેરી પાંચ સીટી કરી લો અને સર્વ કરો તૈયાર છે પાલક ની ખીચડી દહીં અને રાઈવાળા મરચા ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10પાલક ખીચડીપાલક થી આંખો નુ તેજ વધે, હિમોગ્લોબીન માં વધારો થાય, ચામડી સુંવાળી બને તથા વાળ ખરતાં અટકે.વડી તેમાં રેષા હોય એટલે .પાચનતંત્ર શુધ્ધ થાય.. એટલે પાલક નાં લાભ પુષ્કળ પ્રમાણમાં હોય છે..તો શિયાળામાં પાલક નો ઉપયોગ કરી તેના ભરપૂર લાભ મેળવી શકાય.. Sunita Vaghela -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
જૈન હરીયાલી પાલક ખીચડી (Jain Hariyali Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10હેલ્ધી અને ટેસ્ટી સીઝનલ લીલાલસણ, ડુંગળી, પાલક, વટાણા, બટાકા, ટામેટા થી ભરપૂર Bina Talati
More Recipes
- ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
- ગાજર નો હલવો લાઈવ (Gajar Halwa Live Recipe In Gujarati0
- વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
- ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
- રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15821933
ટિપ્પણીઓ (8)