હર્બલ ગ્રીન જ્યુસ (Herbal Green Juice Recipe In Gujarati)

jAYSHREE RATHOD
jAYSHREE RATHOD @Jayshree_11

#JR

હર્બલ ગ્રીન જ્યુસ (Herbal Green Juice Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાલક
  2. 1 કપકોથમીર
  3. 1/2 કપ ફુદીનો
  4. 4 થી 5 આમળા નો જ્યુસ
  5. નાનો કટકો આદુ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 10 થી 12 તુલસીના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક કોથમીર અને ફૂદીના તુલસી ને સાફ કરી ધોઈ ઝીણી કાપી લેવું

  2. 2

    મિક્સર લઈ તેમાં બધી ભાજી આદુ અને આમળાનું જ્યુસ ઉમેરી ક્રશ કરી લેવું

  3. 3

    ત્યારબાદ તેને ગરણી મા ગાળી લેવું ચાટ મસાલો નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jAYSHREE RATHOD
jAYSHREE RATHOD @Jayshree_11
પર

ટિપ્પણીઓ

Similar Recipes