કચરીયું (Kachariyu Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ - મિનિટ
૪ - વ્યકિત
  1. ૧ કપ- તલ
  2. ૧ કપ- કોપરાનું છીણ
  3. ૧ કપ- ગોળ (છીણેલો)
  4. ૨ ચમચા સૂંઠ પાઉડર
  5. ૧ ચમચો ગંઠોડા પાઉડર
  6. ૨ ચમચા મગજતરી ના બીજ
  7. ૩ ચમચા - તલ નું તેલ
  8. ૧/૨(1/2) કપ - કાજુ બદામ ના ટુકડાં
  9. ૧/૨(1/2) કપ - ખજૂર

રાંધવાની સૂચનાઓ

૧૦ - મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને મિક્સર જાર માં લઈ ક્રશ કરી લેવા. ત્યારબાદ તેની અંદર કોપરાનું છીણ, ખજૂર, ગોળ, અને મગજતરી ના બીજ નાખીને ફરી એકવાર મિક્સર ફેરવી લેવું.

  2. 2

    સરસ મિક્સ થઈ જાય એટલે મિશ્રણને એક વાસણમાં કાઢી તેમાં તેલ અને કાજુ બદામ ના ટુકડાં નાખી બરાબર મિક્સ કરવું

  3. 3

    હવે તેમાં સૂંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    તો તૈયાર છે તલનું કચરિયું તેને એક ડબ્બામાં ભરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes