અડદિયા (Adadiya Recipe In Gujarati)

Maulika Parmar
Maulika Parmar @Maulika_11

#JR

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
  2. 600 ગ્રામઘી
  3. 400 ગ્રામખાંડ
  4. 1/2 કપ ગુંદર
  5. 1/2 કપ કાજુ બદામ કિસમિસ
  6. 2 ચમચીઅડદિયા નો મસાલો
  7. 1 ચમચીજાવંત્રી પાઉડર
  8. 1/2 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદનો લોટ લઈ તેમાં દૂધ અને ઘી મિક્સ કરી ગરમ કરી ધાબો દેવો તેને 1/2કલાક રાખી મૂકવું

  2. 2

    હવે ઘી લઈ તેમાં લોટ શેકવો

  3. 3

    ખાંડ ડૂબે તેટલું પાણી લઈ દોઢ તારની ચાસણી તૈયાર કરવી ગુંદરને ઘીમાં તળી લેવા

  4. 4

    લોટ થોડો ઠંડો થાય એટલે અંદર ચાસણી કાજુ બદામ ના કટકા કિસમિસ જાવંત્રી પાઉડર અડદિયા નો મસાલો ઉમેરો

  5. 5

    હવે તેમાંથી અડદિયા વાળી લેવા શિયાળા માટેનું વસાણું તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maulika Parmar
Maulika Parmar @Maulika_11
પર

ટિપ્પણીઓ

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
તમે ડિસેમ્બર ૧૯૯૯ - ૨૦૦૦ જાન્યુઆરી - ફેબ્રુઆરી માં CMC Nehrunagar Center અમદાવાદ માં સ્ટુડન્ટ હતાંં?
(સંપાદિત)

Similar Recipes