રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ અને બટાકાને લાંબા કાપી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી પરવળ અને બટાકા ઉમેરો
- 3
સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરવું
- 4
ત્યારબાદ બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવું
- 5
બરાબર સંતળાય એટલે મરચું ધાણાજીરું અને ચાટ મસાલો ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પરવળ ના ભાજા(Parval's bhaja recipe in Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી મૂળ બિહારની છે....બિહારમાં પરવળની ખેતી મોટા પાયા પર થાય છે...અને ત્યાં પરવળની અવનવી વાનગી રંધાય છે...ત્યાં બ્રેકફાસ્ટ માં પરવળ ના ભાજા ખૂબ લોકપ્રિય છે...તેની ચિપ્સ સમારીને તેલમાં અથવા ઘી માં તળીને ક્રિસ્પી બનાવી...મસાલા ઉમેરી પીરસવામાં આવે છે...મેં ઉપરથી બીજી વાર રાઈ નો વઘાર કરીને ગુજરાતી ટચ આપ્યો છે. Sudha Banjara Vasani
More Recipes
- ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
- પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
- મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
- ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
- મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832505
ટિપ્પણીઓ