પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27

શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનીટ
4 લોકો
  1. 2 કપબાફેલી મકાઈ
  2. 3 કપપાલક
  3. 2 નંગડુંગળી
  4. 10-12કાજુ
  5. 1 ચમચી તરબૂચના બી
  6. 3-4લીલા મરચા
  7. આદુ - કટકો
  8. લસણ - 6- 7 કળી
  9. 1આખું લાલ મરચું
  10. 1તમાલપત્ર
  11. કસૂરી મેથી
  12. લાલ મરચાનો પાઉડર સ્વાદ અનુસાર
  13. ગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ઘી 2 ચમચી. વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    પાલકને બ્લાંચ કરી પ્યુરી બનાવી લો અને સાઈડ માં રાખી દો.

  2. 2

    એક કડાઈ માં ઘી ગરમ મૂકી પેહલા લાલ મરચા અને તમાલપત્ર થી વઘાર કરો. તેમાં ડુંગળી, કાજુ અને તરબૂચના બી ની પ્યુરી 2 - 3 મિનિટ પકાવો.

  3. 3

    ત્યારબાદ તેમાં આદુ, મરચા, અને લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને પછી તેને 2-3 મિનિટ સાંતળો.

  4. 4

    બધું જ બરાબર મિક્ષ થઈ જાય એટલે છેલ્લે તેમાં પાલક ની પ્યુરી અને કસૂરી મેથી હાથ વડે મસળી ઉમેરો.

  5. 5

    પાલકને બ્લાંચ કરી પ્યુરી બનાવી લો અને સાઈડ માં રાખી દો.

  6. 6

    આ સબ્જી ને પરોઠા અને ડુંગળી ના સલાડ સાથે ગરમા ગરમ સર્વ કરો

  7. 7

    ત્યારબાદ તેમાં બાફેલી મકાઈ ઉમેરી હલાવો અને જરૂરી મસાલા એટલે કે મીઠું, મરચું અને ગરમ મસાલો ઉમેરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes