લાલ રાયતા મરચા (Red Raita Marcha Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોલાલ મરચા
  2. ૧૦૦ ગ્રામ લીંબુ
  3. ૧૦૦ ગ્રામ તેલ
  4. ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા
  5. ૧ ચમચીહિંગ
  6. ૧/૨ ચમચી હળદર પાઉડર
  7. ૨ ચમચા મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચા ને ઊભા ચિરિયા કરો હવે એક થાળી માં મીઠું હળદર ૧ લીંબુ નીચવું મિક્સ કરી ને ચિરીયા કરેલા મરચા માં ચપટી મીઠું છેક સુધી ભરો અને એક તપેલી માં ભરી ને કલાક બાદ મરચા ઉછળવા આખી રાત ઢાકી ને રાખો

  2. 2

    હવે સવારે કોટન ના કપડાં માં પાથરી દેવા ૨ કલાક સુકાવા દેવાના

  3. 3

    હવે ૨ કલાક બાદ હવે એક તપેલ માં મરચા નાખો તેમાં હિંગ લીંબુ નો રશ તેલ રાઈના કુરિયા નાખી ને હલાવો હાથેથી મિક્સ કરો હલાવી ને ૧ કલાક ઢાંકી ને કાચની બરની માં ભરી દયો તૈયાર છે તમારા રાયતા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes