રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Sejal Patel
Sejal Patel @Sejal_20

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ લાલ મરચા
  2. 20 ગ્રામરાઈના કુરિયા
  3. 1લીંબુ
  4. 10 ગ્રામમીઠું
  5. 1 ચમચીહિંગ
  6. 1/2 ચમચી હળદર
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ મરચા લઈ ધોઈ સાફ કરી કટકા કરી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં તેલ મીઠું હળદર હિંગ રાઈ ના કુરિયા ક્રશ કરી ઉમેરો

  3. 3

    લીંબુ નાના કટકા કરી ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    એક દિવસ એમને બોટલમાં ભરી રાખવું

  5. 5

    ફ્રિજમાં સ્ટોર કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @Sejal_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes