વેજીટેબલ મેયોનીઝ સલાડ (Vagetable Mayonnaise Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
વેજીટેબલ મેયોનીઝ સલાડ

વેજીટેબલ મેયોનીઝ સલાડ (Vagetable Mayonnaise Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
વેજીટેબલ મેયોનીઝ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકોબી ઝીણી સમારેલી
  2. ૩/૪ કપ ગાજર છીણેલુ
  3. ૧/૪ કપ રેડ યલો & ગ્રીન કેપ્સીકમ ઝીણાં સમારેલા
  4. ૧/૨ ડુંગળી છીણેલી
  5. ૧/૪ કપ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  6. ૧/૪ કપ મેયોનીઝ
  7. ૨ ટેબલ સ્પૂનદૂધ
  8. ૧/૨ ટી સ્પૂન મરી પાઉડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧/૪ ટી સ્પૂન ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધાંજ શાક ૧ બાઉલમાં કાઢો

  2. 2

    હવે મેયોનીઝ... દૂધ......મરી પાઉડર.... મીઠું...ખાંડ...લીંબુનો રસ એમાં નાંખો

  3. 3

    એને કાંટા ચમચી વડે મીક્ષ કરો & ૧ સર્વિંગ બાઉલ માં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (21)

Similar Recipes