થેપલા સેન્ડવીચ ફ્યુઝન (Thepla Sandwich Fusion Recipe In Gujarati)

થેપલા સેન્ડવીચ ફ્યુઝન (Thepla Sandwich Fusion Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઘઉંનો લોટ લેવો તેની અંદર અજમા તલ હાજર લાલ મરચું મીઠું હીંગ હળદર તેલનું મોણ બધું નાખી મિક્સ કરી તેનો લોટ બાંધી લેવો થોડીવાર તેને રેસ્ટ આપી દેવો
- 2
ત્યારબાદ મગ ચોખા ની ખીચડી ને ધોઈ લેવી ત્યારબાદ લીલી ડુંગળી ટામેટા જીણા સુધારી લેવા હવે એક કૂકરમાં તેલ ઘી મૂકી તેમાં રાઈ-જીરું સૂકું લાલ મરચું તજ લવિંગ તમાલ પત્ર હિગ નાખી વઘાર કરવો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી પછી તેમાં ખીચડી નાખી દેવી ત્રણથી ચાર તેની સીટી વગાડી લેવી ખીચડી થઈ જાય એટલે તેની ઉપર 1/2વાટકી લીલું લસણ નાખી દેવું
- 4
ત્યારબાદ થેપલા વણી લેવા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા શેકાઈ જાય એટલે તેમાં સૌ પહેલા લસણની ચટણી નાખવી લીલી ચટણી નાખવી લીલું લસણ નાખું ત્યારબાદ વઘારેલી ખીચડી તેમાં નાખવી
- 5
ઉપરથી સેવ નાખી દેવી ત્યારબાદ તેને સેન્ડવીચ ના આકારમાં શેલો ફ્રાય કરી લેવું ત્યારબાદ ઉપરથી પનીર લીલુ લસણ કોથમીર ભભરાવી લેવું આ સાથે ફ્યુઝન થેપલા સેન્ડવીચ તૈયાર
- 6
છાશ લીલી ચટણી લાલ મરચાં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ ઇદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.#વીકમીલ૩#પોસ્ટ૩#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૧ Palak Sheth -
-
-
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
-
-
-
ફ્યુઝન ખાંડવી (Fusion Khandvi Recipe In Gujarati)
#CTઅમદાવાદી ઓ નાં રવિવાર ની સવાર નો એક ભાગ એટલે ખાંડવી, જેને પહેલા ના જમાના માં વીટલાં પણ કહેવાતું હતું. ખાંડવી અમદાવાદ ની ફેમસ ફરસાણ ની ડીશ છે એમાં પણ મેં ફ્યુઝન ખાંડવી ટ્રાય કરી. લેબનીઝ ચટણી નું લેયર લગાવી બનાવી ફ્યુઝન ખાંડવી. જે બહુ જ સ્પાઈસી અને ટેસ્ટી બની. Bansi Thaker -
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)