પોટેટો સ્ટાર્ટર (Potato Starter recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#સ્નેકસ

પોટેટો સ્ટાર્ટર (Potato Starter recipe in Gujarati)

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ નાના બટાકા
  2. લીલી ચટણી
  3. ખજૂરની ચટણી
  4. ચીઝ ક્યુબ
  5. 1/2 ચમચી ચાટ મસાલો
  6. 1/2 ચમચી મરી પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી લાલ મરચું
  10. બારીક કાપેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને થોડુંક મીઠું નાખીને ચારથી પાંચ સીટી મારી ને બાફી લેવા પછી આ બટાકા ઠંડા પડે એટલે એને છોલી લેવા પછી કડાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે અાચ્છા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા

  2. 2

    પછી આજ ફ્રાય કરેલા બટાકા ઉપર મરચું મીઠું હળદર ચાટ મસાલો અને મરી પાઉડર નાખીવો બધો મસાલો એક સરખો બટાકા પર લાગે તે રીતે હલાવો પછી આ બટાકાને ટુથપીક માં લઈને તેની ઉપર લીલી ચટણી અને ખજૂરની ચટણી મૂકવી અને પછી તેની ઉપર ચીઝ છીણવી અને ગાર્નિશીંગ માટે ધાણા મુકવા આ રીતે પોટેટો સ્ટાર્ટર તૈયાર કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

Similar Recipes