વેજ હૈદરાબાદી બિરિયાની

#Winter Kitchen Challange
# Week 2
બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે.
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange
# Week 2
બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાસમતી ચોખા ને 15 મિનિટ પલાળી પછી તાવડી માં પાણી લઇ તજ, લવિંગ, તમાલપત્ર નાંખી મીઠું અને ભાત નાંખી રાંધી દો.
- 2
ત્યાર બાદ બધા શાક સમારી દો અને કુકર માં મીઠું અને ખાંડ નાંખી 2 વિસેલ વગાડી બંધ કરી દો. પછી આદુ, લસણ અને મરચાં તેમજ ડુંગરી ચોપ કરી કૅપસિકમ સમારી દો.
- 3
હવે પાલક ની ભાજી સમારી ધોઈ ઉકળતા પાણી માં મીઠું નાંખી 5 મિનિટ પછી કાણા વાળા ટોપા માં કઢી ઠંડુ પાણી રેડી પછી મિક્સર માં ક્રશ કરી પેસ્ટ કરી દો.
- 4
હવે તાવડી માં ઘી અને તેલ લઇ જીરૂ અને ખડા મસાલા નાંખી ચોપ કરેલા આદુ, લસણ, મરચાં, ડુંગરી અને કૅપસિકમ નાંખી મીઠું નાંખી સાંતળી પાલક પ્યુરી નાંખી બાફેલા શાક નાંખી હલાવી બધા સૂકા મસાલા નાંખી બનાવેલ ભાત નાંખી લીંબુ નો રસ નાંખી હલાવી ગેસ બંધ કરી દો.
- 5
તો રેડી છે વેજ હૈદરાબાદી બિરયાની...તેની ઉપર પનીર, દાડમ, અને કાજુ થી ગાર્નીસીંગ કરી દો.
- 6
Similar Recipes
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
મિર્ચી કા સાલન વિથ વેજ બિરિયાની(Mirch salan with veg biryani recipe in Gujarati)
#GA4#હૈદરાબાદી સ્પેશ્યલ#Week13હૈદરાબાદી બિરિયાની સાથે પીરસાતુ મિર્ચી કા સાલન હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે. Krishna Joshi -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
વેજ ગ્રીન હૈદરાબાદી બિરયાની (Veg Green Hyderabadi Biryani Recipe In Gujarati)
#winter kitchen challenge#Week2#WK2 Smitaben R dave -
ચીઝી કોફ્તા બિરિયાની(Cheese Kofta Biryani Recipe in Gujarati)
#week13બિરિયાની નામ પડે એટલે હૈદરાબાદ યાદ આવે ત્યાંની બિરિયાની ખુબ ફેમસ હોય છે. આજે મેં ચીઝી ફોફ્તા બિરિયાની બનાવી છે. ફોફતા માં પનીર નો પાન ઉપયોગ કર્યો છે. અને રાઈસ સાથે વેજીટેબલ નો ઉપયોગ કરી સરળ રીતે બિરિયાની બનાવી છે. Daxita Shah -
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
હૈદરાબાદી બિરયાની
#ચોખાહૈદરાબાદ ફરવાની સાથે સાથે તેની વાનગીઓને માટે પણ જાણીતું છેહૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
હૈદરાબાદી બિરયાની
અહીં મેં પ્રીમિક્સ (હૈદરાબાદી બિરયાની) ના પેકેટ નો ઉપયોગ કરીને બનાવેલ છે Shilpa Kikani 1 -
આંબળા મુરબ્બા 😄
#Winter Kitchen Challange -3#Week - 3આંબળા માંથી ભર પૂર પ્રમાણ માં વિટામિન - C મળે છે. સાથે સાથે તેમાં આયર્ન, કેલસીયમ પણ ખુબ જ છે. આંબળા ના તો ખુબ જ ફાયદા છે. ડાયબિટીસ દર્દી માટે પણ ખુબ જ ગુણ કારી છે અને ગેસ થી પણ રાહત આપે છે. Arpita Shah -
-
-
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (10)