વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર લઇ એમાં 1/2 દહીં અને ૩ ચમચી બીરસ્તો ઉમેરી સ્મુથ પીસી લો, એક બોલ માં કાઢી લો.
- 2
હવે બોલ માં બાકી નું દહીં, આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી દો, બિરયાની મસાલા, હળદર, લાલ મરચું, કોથમીર, બિરસ્તો, મીઠું ઉમેરી બરાબર ફેંટી લો, એમાં બાફેલા શાક ઉમેરી બાજુ પર રાખો
- 3
હવે એક હેવી બોટમ કઢાઈ લઇ એમાં તેલ અને ઘી ઉમેરી જીરું તેમજ ખડા મસાલા ઉમેરી દો, લાંબી સમારેલી ડુંગળી ઉમેરી થોડી સાંતળો, સમારેલું કેપ્સીકમ ઉમેરો
- 4
હવે તૈયાર કરેલ મેરીનેસંન ઉમેરી બધું મિક્સ કરો, ફુદીનો ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી કુક કરો.
- 5
હવે એમાંથી થોડું મિશ્રણ કાઢી લઇ બચેલા મિશ્રણ ઉપર રાંધેલા ભાત નું એક લેયર કરો, ઉપર બિરસ્ટો, ફુદીનો ઉમેરો, થોડું ઘી ઉમેરી દો, ફરી શાક નું લેયર કરી ઉપર ભાત નું.લેયર કરો.
- 6
ઉપર કેસર વાળું દૂધ, કાજુ, બીરસ્ટો તેમજ ઘી ઉમેરો, ઢાંકી ને દમ આપી દો.
ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
-
-
બિરયાની (Biryani Recipe in Gujarati)
#Virajbhai ની recipe મુજબ Zoom live મા બનાવી હતી. ખુબ જ સરસ બની. Thank u for this recipe...#cookpadindia#cookpadgujaratiSat-Sun Bhumi Parikh -
-
સેઝવાન વેજ બિરયાની (Schezwan Veg. Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
વેજ. પરદા બિરયાની (Veg Parda Biryani Recipe In Gujarati)
વેજ.પરદા બિરયાની #Week2 #WK2 Shah Prity Shah Prity -
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (5)