શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760

#makarsankrati special.
# cookpadgujrati.
# cookpadindia.

શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)

#makarsankrati special.
# cookpadgujrati.
# cookpadindia.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
7-8 સર્વિંગ્સ
  1. શીંગ ની ચિક્કી
  2. 500 ગ્રામશીંગદાણા
  3. 500 ગ્રામગોળ
  4. 1 ચમચીઘી
  5. તલ ની ચિક્કી
  6. 400 ગ્રામ તલ
  7. 400 ગ્રામ ગોળ
  8. 1 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કળાઇ માં શીંગદાણા ને શેકી ને ફોતરા ઉતારી લો. પછી ઘી.ગોળ ઓગાળો. ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમાં તાપે ઉકાળો. ચાસણી માં ફોતરા કાઢેલા શીંગદાણા એડ કરી મિક્સ કરો.

  2. 2

    પ્લેટફોર્મ પર થોડું ઘી લગાડી. મિશ્રણ ને કાઢી ઘી લગાવેલી વાટકી થી સેટ કરી.વેલણ થી પાતળી વણી લો.ગરમ હોય ત્યારે જ પીઝા કટર થી કાપા પાડી લો.તૈયાર છે શીંગ ની ચિક્કી.....

  3. 3

    કડાઇ માં તલ શેકી લ્યો. પછી ઘી-ગોળ ઉકાળો ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી ઉકાળો. ચાસણી માં તલ નાંખી મિક્સ કરવુ.તલ ની ચિક્કી પાતળી વણવી. તૈયાર છે તલ ની ચિક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

Similar Recipes