સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#MS
#WK4
#
ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.સુરતી ઊંઘિયા માં ગ્રીન મસાલા નો ઉપયોગ કરી બનાવોમાં આવે છે.

સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)

#MS
#WK4
#
ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.સુરતી ઊંઘિયા માં ગ્રીન મસાલા નો ઉપયોગ કરી બનાવોમાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5-6 સર્વિંગ્સ
  1. 100 ગ્રામવટાણા
  2. 100 ગ્રામલીલી પાપડી
  3. 100 ગ્રામતુવેર ના દાણા
  4. 1વાટકો કોબીજ
  5. 1 વાટકીફ્લાવર
  6. 2-3બટાકા
  7. 1/2 વાટકીરતાળુ ગાજર
  8. ઉંઘિયા ના મુઠિયા માટે
  9. 1 વાટકીબેસન
  10. 1/2 વાટકીમેથી
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીમરચુ પાઉડર
  13. મીઠુજરુર મુજબ
  14. 1/2 નાનીચમચીસોડા
  15. 1/2 ચમચીલીંબુ નો રસ
  16. તળવા માટે તેલ
  17. ઉંઘિયા ના ગ્રીન મસાલા માટે
  18. 1 વાટકીશીંગ નો ભુકો
  19. 1/2 વાટકીનારીયેળ નું છીણ
  20. 1/2 વાટકીઘાણા ભાજી
  21. 2 ચમચીલીલીમેથી
  22. 1 ચમચીહળદર
  23. 2-3 ચમચીમરચુ
  24. મીઠુ સ્વાદ મુજબ
  25. 2 ચમચીઉંઘિયા નો મસાલો
  26. 1/2 ચમચીલીંબુ નો રસ
  27. 1 ચમચીખાંડ
  28. વગાર માટે
  29. 4-5 મોટા ચમચાતેલ
  30. 4-5ટામેટા
  31. 1/2 ચમચીહળદર
  32. 1/2 વાટકીલીલું લસણ
  33. ગાઁનિશ માટે
  34. લીલા ઘાણા
  35. નારીયેળ નું છીણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક થાળી માં મુઠિયા ની બઘી સામ્ગી્ લઇતેમાં તેલ નું મોણ ઉમેરી પાણી વડે લોટ બાંધી લો.હવે તેમાંથી ગોળા વાડી તેલ માં બદામી તળી લો.

  2. 2

    હવે થાળી માં ઉંઘિયા નો ગ્રીન મસાલા ની સામગ્રી લઇ તેને બરાબર મિક્સ લો.(આ મસાલા માં આખા ઉંઘિયા ના ભાગ ના મસાલા ને મીઠુ એડ કયુઁ છે)

  3. 3

    હવે બઘા શાક ને કટ કરી લો.હવે પેન માં તેલ મુકી તેમાં હીંગ,હળદર, લીલું લસણ,ટામેટા ઉમેરી 2મિનિટ સાંતળી લો.તેમાં રતાળુ ગાજર તળી લો.

  4. 4

    હવે તેને કુકર માં વગાર રેડી તેમાં એક શાક નું લેયર મુકી તેમાં થોડા મુઠિયા પછી તેમાં ગ્રીન મસાલા નું લેયર કરો.

  5. 5

    આમ 2-3 લેયર માં શાક અને ગ્રીન મસાલો પાથરીતેને 1 વ્હીસલ વગાડી લો.

  6. 6

    તૈયાર છે ગ્રીન સુરતી ઉંઘિયુ.તેને ઉપર થી ઘાણાભાજી, નારીયેળ ના છીણ થી ગીંનિઁશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes