કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Harsha Solanki @cook_harshasolanki
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ઝીણી સમારેલી મેથી, કોથમીર, લીલા મરચાં, આદુ અને લીલું લસણ ઉમેરો અને તેમાં લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરો
- 2
હવે તેમાં થોડો થોડો બેસન ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ખીરું તૈયાર કરો જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરવું
- 3
હવે ગેસ પર કઢાઈ માં તેલ ગરમ કરો અને ખીરું હાથ માં લઇ આંગળી અને અંગૂઠા ની મદદ થી તેલ માં નાના નાના ભજીયા પાડો અને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 4
કુંભળિયા ભજીયા ચટણી સાથે ગરમ ગરમ પીરસો
Similar Recipes
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે. Bijal Thaker -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
-
-
કુંભણીયા ભજીયા(kumbhaniya bhajiya recipe in Gujarati)
#WK3 કુંભણ ગામ માં સૌપ્રથમ બનાવવાં માં આવ્યાં હોવાંથી તેથી તેને કુંભણીયા ભજીયા કહેવાય છે.આ ભજીયા ટ્રેડિશનલ રીતે બનાવવાં માં આવે છે.જે હાથ ની આંગળી થી બનાવવામાં આવે છે.ખાસ કરીને શિયાળા માં લીલું લસણ નો ભરપુર ઉપયોગ કરીને એકદમ નાના,ક્રિસ્પી અને કુરકરા નાના હોય છે.જેમાં બેકિંગ સોડા નો ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવતો.તેલ બિલકુલ રહેતું નથી.આને કેમિકલ ફ્રી ભજીયા પણ કહેવાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
પાલક ના કુંભણીયા ભજીયા (Palak Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindiaકુંભણીયા ભજીયા બનાવવા એ આંગળા ની કરામત છે ,એમાં મીઠું સિવાય કોઈપણ મસાલા કે સોડા નો ઉપયોગ નથી થતો ,તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,એકદમ બારીક ભજીયા હોવાને લીધે મેથી નો સ્વાદ કડવો આવે છે તેથી મે પાલક નો ઉપયોગ કર્યો છે. Keshma Raichura -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#winterspeical#MS#kumbhaniyabhajiya#cookpadgujarati#cookpadindiaકુંભણ ગામમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યા હોવાથી તેને કુંભણીયા ભજીયા કહેવાય છે. જે ખાસ કરીને શિયાળામાં શાક ભાજી સારા પ્રમાણમાં મળતાં હોવાથી વધારે બનવવામાં આવે છે . કુંભણીયા ભજીયામાં લીલાલસણ, કોથમીર અને મેથીની ભાજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તો પણ ભાજીનું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બને છે. Mamta Pandya -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#MS કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના નામ પર થી પ્રચલિત થયું છે . આ ભજીયા માં સોડા નો ઉપયોગ થતો નથી . આ ભજીયા ને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે . Rekha Ramchandani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3#MS ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન છે. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુંભણીયા ભજીયા બહુ પ્રખ્યાત છે. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગ્રામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુંભણીયા ભજીયા પડ્યું. Payal Sachanandani (payal's kitchen) -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ સુરત ની સ્પેશ્યલ ભજીયા ની રેસીપી , જેને શિયાળાની કડકડતી ઠંડી માં લારી પર લોકો ખાસ ખાવા જાય છે.મેથી ની ભાજી અને લીલું લસણ ના શોકીન સુરતીઓ માટે લીલા લસણ ના ભજીયા ની રેસીપી જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.#WK3#MS Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15883519
ટિપ્પણીઓ (13)