કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી, લીલુ લસણ, ધાણા ધોઈ ને સમારો.
- 2
ચણા નાં લોટ માં આ 3 મિક્સ કરો.
- 3
લીલા મરચાં નાના ટુકડા, આદુ નું છીન, અજમો, ખાંડ, મીઠું નાખો.
- 4
પાણી નાખવું નહિ લીંબુ નો રસ નાખવો ખીરું લીંબુ નાં રસ અને મીઠા નાં પાણી થી જ બનાવવું વધારે પાણી નાખવું નહીં.
- 5
ગરમ તેલ મા ભજીયા છુટ્ટા ઉતારી લો.
- 6
ગરમ ગરમ ભજીયા લીલી ચટણી સાથે પીરસો આ ભજીયા કડક બને.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 #Week3#વિન્ટર કિચન ચેલેનઁજ3 Vandna bosamiya -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
-
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#MS કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના નામ પર થી પ્રચલિત થયું છે . આ ભજીયા માં સોડા નો ઉપયોગ થતો નથી . આ ભજીયા ને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે . Rekha Ramchandani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે. Bijal Thaker -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 મેથી ની ભાજી માંથી બનતા આ ભજીયાં કુંભણીયા ગ્રામ ની સ્પેશિયલ વાનગી છે..જેમાં મેથી વધુ ને ચણા નો લોટ ઓછો હોય છે. .જેને ચટણી અથવા સોસ સાથે પીરસવામાં આવે છે. Nidhi Vyas -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ સુરત ની સ્પેશ્યલ ભજીયા ની રેસીપી , જેને શિયાળાની કડકડતી ઠંડી માં લારી પર લોકો ખાસ ખાવા જાય છે.મેથી ની ભાજી અને લીલું લસણ ના શોકીન સુરતીઓ માટે લીલા લસણ ના ભજીયા ની રેસીપી જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.#WK3#MS Bina Samir Telivala -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
આ ભજીયા મારા હસબન્ડ ને ખુબ જ ભાવે છે.ખુબ જ સરસ લાગેછે. તમે પણ બનાવ જાે. સરસ લાગે છે. ઝડપ થી બની જાય છે. Bijal Preyas Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15872029
ટિપ્પણીઓ (9)