મેથી ના મુઠિયાં (Methi Muthia Recipe In Gujarati)

#MS
#cookoadindia
#cookoadgujarati
#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ
ઉત્તરાયણ પર્વ માં ઊંધિયું બને અને ઊંધિયા માં આ મેથી નાં મુઠિયાં બનાવવામા આવે .ઊંધિયા માં પણ ચાલે અને નાસ્તા માં પણ ભાવે.
મેથી ના મુઠિયાં (Methi Muthia Recipe In Gujarati)
#MS
#cookoadindia
#cookoadgujarati
#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ
ઉત્તરાયણ પર્વ માં ઊંધિયું બને અને ઊંધિયા માં આ મેથી નાં મુઠિયાં બનાવવામા આવે .ઊંધિયા માં પણ ચાલે અને નાસ્તા માં પણ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી સમારી ધોઇ લો.બેસન,ગોટાનો લોટ, ઘઉં નો લોટ તપેલી મા લો અને મિક્ષ કરો.
- 2
તેમાં સ્વાદ મુજબ મીઠુ, મરચું,ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો,લીલું લસણ,આદું મરચાં ની પેસ્ટ ઉમેરી ઉમેરી લીંબુ નો રસ એડ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું. બહુ પાતળું નથી કરવાનું.
- 3
અડધાં કલાક પછી તેલ ગરમ કરો અને ૧/૨ ચમચી સોડા નાખી તેની ઉપર ૨ ચમચી ગરમ તેલ નાખી હલાવી ને આ ખીરા ને હાથ થી ગરમ તેલ માં મુઠિયાં નાખી તળી લેવા.
- 4
આ મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે અને નાસ્તા માં પણ બનાવી શકાય.
Similar Recipes
-
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookoadindia#cookoadgujaratiછપ્પનભોગ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
તલ અને શીંગ ની સુખડી (Tal Shing Sukhdi Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4Week 4Green recipe સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી ના મુઠિયાં
#masterclass"જેનો નાસ્તો સારો એની સવાર સારી ને જેની સવાર સારી એનો દાડો સારો "મુઠિયાં તળેલા બાફેલાં વઘારેલા કોઈપણ રૂપે ભાવેજ.. વધુ એક ટ્રેડિશનલ વાનગી ઉમેરો તમારી ડાયરી માં...મેથી ના તળેલા મુઠિયાં. Daxita Shah -
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
-
મરચાં ના ભજિયાં (Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Winter Kitchen Chellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
બાફેલાં મુઠિયાં
#masterclassબાફેલાં મુઠિયાં એ હેલ્ધી નાસ્તો છે. ઘણા લોકો તળેલું ખાવાનું પસંદ કરતાં નથી. તેઓ માટે ઓછાં તેલ માં બનતો બેસ્ટ option છે. આમાં તમે દૂધી, મેથી, પાલક, કોબીજ, મિક્સ વેજ. કે કોઈપણ ભાજી નાખી અલગ અલગ બનાવી શકોછો. તેને દૂધ દહીં ચા કે છાસ સાથે સર્વ કરી શકોછો. આને તમે ટિફિન બોક્સ માં પણ આપી શકો. Daxita Shah -
મેથી ના મુઠિયાં (Methi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week19# મેથી ના તળેલા મુઠિયાં અમારા જમાનામાં આ ફરસાણ ટોપ મોસ્ટ પોપ્યુલર હતું.બહારગામ જવાનું થાય ત્યારે આ ફરસાણ બનતું હતું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથી ના બાફેલા મુઠીયા (Methi Bhaji Steamed Muthia Recipe In Gujarati)
#DTR બાફેલા મુઠીયા ગમે ત્યારે ખાવા ની મજા આવે છે પિકનિક મા પણ ત્રણ ચાર દિવસ સરસ રહે છે.દિવાળી માં ફટાફટ કોઈ ગેસ્ટ આવે તો સબજી યા નાસ્તા માં આપી સકાય. Harsha Gohil -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ એટલે શિયાળામાં મળતા દરેક શાકભાજીથી બનેલા ઊંધિયા ની મોજ માણવાનો અવસર.અને આ ઊંધીયા માં નાખવામાં આવતા મેથીના મુઠીયા .. તો ઊંધીયાને ચાર ચાંદ લગાવાતો અનેરો સ્વાદ આપે છે ખરું ને? ઊંધિયું બને ત્યારે પ્રથમ તો મેથીના મુઠીયા તૈયાર કરવામાં આવે જે ઘરમાં દરેક ને એટલા બધા મનપસંદ હોય છે કે ઊંધિયું બનતા સુધીમાં તો અડધા મુઠીયા એમ જ ખવાઈ ગયા હોય.ખરેખર આ મુઠીયા ચા અને કોફી સાથે પણ નાસ્તા તરીકે ખૂબ જ ઉપયોગી છે.જાણી લઈએ ઊંધિયા માટેના સ્પેશિયલ મેથીના મુઠીયા બનાવવાની રીત. (ઊંધિયું સ્પેશિયલ) Riddhi Dholakia -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી નાં મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#MBR5 સામાન્ય રીતે મેથી ની ભાજી માં બેસન અથવા બીજા લોટ માં મસાલા ઉમેરી બનતાં મુઠીયા ને અહીં ભાજી વઘારી ને લોટ ને કૂક કરીને બનાવ્યાં છે.સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસ્પી અને બિલકુલ તેલ વગર નાં બને છે.જે આપણે ઊંધીયા, કોઈપણ શાક માં ઉમેરી શકાય છે અથવા નાસ્તા માં ચા -કોફી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookoadindia#cookoadgujarati ખાખરા એ ગુજરાતી નો પૌષ્ટિક અને હળવો નાસ્તો છે.જૈન હોય તેમના ઘરે ખાખરા નાસ્તા માટે બનતા જ હોય. આ ખાખરા ને બનાવી તમે રાખી શકો છો કે બહાર ગ્રામ જવાનું હોય તો પણ લઈ જઈ શકો. सोनल जयेश सुथार -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (5)