સેવ (Sev Recipe In Gujarati)

Chandrika Kharsani
Chandrika Kharsani @chandrikaa

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ચણાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ચમચી હળદર
  4. 2 ચમચીચોખાનો લોટ
  5. ચપટીહિંગ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં ચોખાનો લોટ સ્વાદ અનુસાર મીઠું હળદર અને હિંગ મેળવી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો

  2. 2

    તૈયાર થયેલ લોટને સંચામાં ભરી લેવું

  3. 3

    તેલ ગરમ કરી તેમાં સેવ પાડી તળી લેવી

  4. 4

    કડક થાય એવી રીતે તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandrika Kharsani
Chandrika Kharsani @chandrikaa
પર

ટિપ્પણીઓ

Similar Recipes