ઘટકો

  1. 2બાફેલા બટાકા
  2. 1 વાટકીસાબુદાણા
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1/2 ચમચી સિધાલુણ
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચી જીરૂ
  8. લીમડીનાપાન
  9. 2 ચમચીસીગદાણાનો ભૂકો
  10. 2 ચમચીલીબુનોરસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બટાકા નેબાફીલેવાપછી તેની છાલ ઉતારી નાના પીસ કરવા સાબુ દાણા ને એક કલાક પલારીને રાખવા પછી ચારણી મા નિતારી લેવા એક પેનમા તેલ ગરમ મુકવુ તેમા જીરૂને પાન નાખવા તેફૂટે એટલે આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળવું પછી બટેટાના પીસ નાખવા નેસાતરવુ પછી સાબુદાણા નાખવા હલકાહાથે સાંતળવું માડવીનો ભુકો નાખવો લીબુનોરસ નાખી હલાવવુ પછી મીઠું નાખી હલાવી તૈયાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes