રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. નાનો બાઉલ તળેલા નુડલ્સ
  2. 1/2 ઝીણું સમારેલું કોબીજ
  3. ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૧/૨ઝીણા સમારેલા ગાજર
  5. ૨-૩ ટી સૂપન ઓરેન્જ ફૂડ કલર
  6. ૧ ચમચીઆજીનો મોટો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીતેલ
  9. આદુ મરચા અને લસણની પેસ્ટ
  10. ટોમેટો કેચઅપ
  11. ૧ ચમચીરેડ ચીલી સોસ
  12. ૧ ચમચીવિનેગર
  13. ૧ ચમચીસોયા સોસ
  14. ૧ ચમચીતેલ
  15. લીલી ડુંગળી સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આદું-લસણની પેસ્ટ નાંખી સાંતળો. હવે તેમાં ટોમેટો કેચપ, વિનેગર, સોયા સોસ અને ખાંડ ઉમેરી તેમાં ૨-૩ ચમચી પાણી ઉમેરી દો.

  2. 2

    આ રીતે સોસ તૈયાર થઇ જશે. ત્યારબાદ હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલ કોબીજ, કેપ્સીકમ, ગાજર અને ડુંગળી નાંખી મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં આજીનો મોટો, મીઠું, ઓરેન્જ ફૂડ કલર નાખી બધું મિક્સ કરો.

  4. 4

    થોડી વાર સુધી ઠંડી પડવા દો. જયારે તે ઠંડી પડી જાય ત્યારે તેમાં તળેલા નુડલ્સ ઉમેરી મિક્ષ કરી લો.

  5. 5

    ત્યારબાદ એક બાઉલ માં લઇ તેની પર લીલી ડુંગળી વડે ગાર્નિશ કરો. આ રીતે તૈયાર થાય જશે ચાઈનીઝ ભેળ. ગરમ ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes